________________
શ્રી ભાવપ્રભસૂરિ મ. કૃત
અમૃત સરસ લવા લહેજી, સેવક તેડુ સુજાણુ । કહે ભાવપ્રભ જે શિર ધરઈજી,
૩૬૦
ધરમ જિષ્ણુદની આણુ-હું ॥ ૫ ॥ *
(૧૦૫૮) (૪૪–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન (ઘર આવેજી આંખે મુહુરીએ-એ દેશો) સખી ! સેવીઇ શાંતિ-જિષ્ણુસરુ, વિશ્વસેન રાય–કુલ ૧ --ભાણુ સખી! સી સેવા એહની,
સખી! છે સેવાને એ જાણુ-સખી ! સેવીઇ ॥૧॥
સખી ! રતૂસ્યા અને રુસ્યા તણુ, સખી ! દીસઈ ન કેઈ ચિન્હ !
સખી ! હરિ હાર્દિક ધ્રુવથી,
સખી ! એહનુ લક્ષણુ ભિન્ન-સખી ! સેવીઈ રા સખી ! સ્વારથ ક એહનઈ નહી, સખી ! ઉપગારીમે' મહંત । સખી ! ધન વિષ્ણુ ઠકુરાઈ ધરઈ,
ભક્તિ-રસ
સખી! એહુની સહજ કૃપા થકી,
સુરનર સેવ કરત-સખી ! સેવીઇ ॥૩॥
સખી ! પડાકલીઇ કદરીએ મ",
સખી ! કરીએ કરમને જેર !
Jain Education International
સખી ! સુ'ઢીમાં ધરુ' મેર-સખી! સેવીઇ જા
૧ સૂ, ૨ ખુશી, ૩ નારાજી, ૪ નિર્બળ, ૫ નાના વાસણથી, ૬ સમુદ્ર, ૭ માપુ,
For Private & Personal Use Only
www.jainelibrary.org