SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ કર ઝરણું સ્તવન–વીશી કલ્પતરુની છાંહડી, જેવી સુખદાઈ લે-જેહવી તેવી સંગતિ સવામીની, મીઠી ૪મઈ પાઈલે-મઈ મનડાને જા આપ-મેલે સુખ આલયે, કણ પ્રભુને કહેયે લે-કુણ૦ | ભાવપ્રભ કહે દાસ જે, તુહુ ચરણે મહિસ્ય લે-તહ૦ મનડાને પા (૧૦૫૭) (૪૪-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન (વરે વખાણું રાણું ચલણજી-એ દેશી) હું જાણું હિવણાં જઈજી, નાથનઈ ઠગર્યું નિહાલા માલિમ નાથનઈ નહી પડઈજી, વિરુઉં માયા તણું જાલ-હું૦ દીન ઘણું જઈ ભાખર્યું છે, નાથ છઈ પરમ-કૃપાલા આપશ્ય નિજ-સુખના લવાજ, ફલધે મને રથ-માલ-હું૦ ૨ | વિષય-સ્વાદને વિલસતાં, ચાખશ્ય એ પણિ ચીઝ નાથ તે સર્વ જાણ રહ્યા, દાસને કપટનું બીજ-હું ૩ છે કાન ફડી રહ્યો બારણેજી, ભિક્ષુ પરિ ઠગ દાસ નાથ તે રહે સમભાવ મેં, કરઈ ન સુ–દષ્ટિ-પ્રકાશ-હું છે ૪ ૪ મેં, ૧ હમણ, ૨ જોઇને, ૩ ખબર, ૪ કેળીયા, ૫ ભીખારી, ૬ જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy