________________
ઝચ્છુક :
સ્તવન-ચાવીશી
સય ભૂરમણ-સમુદ્રમાં, માછલ· સમકિત પામઈ રે ! જિનબિંબ–સમ અન્ય માછલઈ રે
જ્ઞાતિ સમણુ જામઇ રે-શ્રી॰ ॥૪॥ જે જે નિષેપે સેવી, દિલ-ભર દિલ નઈ ઉલ્લાસઈ રે ! શ્રી ભાવપ્રભસૂરિ કહઈ, વેગલા તે પિણુ પાસ” રે-શ્રી, પા
(૧૦૫૦) (૪૪-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન (નણદલની દેશી)
૩૨૩
સજની ! હું ! સજની ! ચંદ્રપ્રશ્ન ચિત્ત વસ્યા, જો ન એહુવા દેવ-સજની !
માહિર-અંતર ઉજલે,
કીજઈ એહુની સેવ–સની ! ચંદ્રપ્રભ॰ ॥૧॥ આહુિર સ્ફટિક-સ્યા ઉજલા, મનના મેલા જેહ-સજની૦। કીધા ગુણ જાણે નહી,
તેહસુ ન કીજઈ નેહ-સજની૰ ચદ્ર ા૨ા જે આચારઇ ઉજલેા, પર-ઉપગારી સદાય-સજની૦ | તે સાથઇ મન મેલી,
જન્મ-મરણુ દુ:ખ જાય–સજની ચંદ્ર॰ ॥૩॥ અનુભવઇ એહુજ ઉજલે, કથની કરણીઇ શુદ્ધ-સજી । પિણ મનમાં નિવ ધારાઇ, ઉજવું એતલું દૂધ-સૌ૦ ૫૪૫ પ્રભુનો પગ-રજ ફરસતાં, ઉપજે પરમ કરાર-સજની૦ શ્રીભાવપ્રભસૂરિ કહે,
એહુને તું નવિસાર-સજની ચંદ્રના ૫॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org