________________
૩૨૨
શ્રી ભાવપ્રભસૂરિ મ. કૃત
ભક્તિ-રસ
ઈિંદ્રાણી ગુણ ગાય, હીયડઈ હરખ ન માય,
જિનવર લાલ! ઇદ્ર ચઉઠિ સ્તવના કઈ છે? એ સાચું કઈ સુણ, પ્રભુ-સરૂપ કલઈ કુણ,
જિનવર લાલ! મુખ પુનિમ ચંદે હરઈ ? દર્શન ઈદ્ર ભાય, અણુ દીઠાં-દુખ થાય, * જિનવર લાલ ! રતિ દિવસ હોયડઈ વસઈ ચંદને ચાહે ચકેર, જિમ મેહાને માર,
જિનવર લાલ! તિમ વિસારું નહી ઘડી છે કહઈ ભાવ-પ્રભસૂરીશ, તુંહી જ મહારઈ ઈશ,
જિનવર લાલ! તુહર્યું પ્રીતિ ઝડઈ જડી પણ
(૧૦૪૯) (૪૪–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
( મન સરેવર હંસલ એ-દેશી) શ્રી સુપાર્શ્વજિન વાલહે, જઈ લેકાંતઈ વસીએ રે હિવઈ હાં આવઈ નહીં,
સાસય-સુખને ૨સીઓ રે-શ્રી. ૧ કુણુ ભાંતિ કરૂં ચાકરી, જેહનું મિલવું દેહિલું રે સુણિ શિષ્ય તવ સુગુરૂ કહઈ,
. એનું સેવવું સોહિલું –શ્રી પરા શુદ્ધ-સ્વભાવ નિણંદના, ગ્યાર નિષેપ છે સાચા રે ત્રિભુવનને તારઈ સદા, માનઈ નહીં નર કાચા રે-શ્રી માવા ૩ કળી શકે = ઓળખી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org