________________
શ્રી ભાવપ્રભ સૂરિ. કૃત
ભક્તિ-રસ.
અ-વિનાશી ગુણુ એહના, સેવ્યા સુખ એક તારલાલ રે ! જે ભવી ધરમના ભેાગીયા,
તે ધરઈ એહશુ પ્યાર—લાલરે-અભિ૰ ૫૪u
-૩૨૦
જે ટાલઈ કમ તાપને, તેહેજ ચંદન શુદ્ધ લાલ રે । શ્રીભાવપ્રભસૂરિ કહેઇ,
જાણે જે વિષુધ-લાલ ફૈ—અભિ॥ ૫ ॥
(૧૦૪૭) (૪૪-૫) શ્રો સુમતિનાથ-જિન સ્તવન (ઇડર આંબા આંબલી રે એ દેશી)
મેઘ-શયા કુલ ચલા ?-લાલા, મંગલા માત મલ્હાર । પ્રભુ તીથ કર પાંચમા રે લાલા, કરઈ જગત-ઉપગારમ્હારે મન માન્યા
સુમતિજિન-નાહ,
દેખાડઇ ધર્મરાહ,
આલવઈ અંતરદાહ,
—માજ આંગણીઇ ઉત્સાહ-મ્હારે ॥૧॥ મુજ પુણ્ય ઉજલ પક્ષમઇ રે-લાલા, ચટકી ચાંદરણી ૪જોર ! દેખી જિત-સુખ-ચંદલા ?-લાલા
નાચઇ ચિત્ત ચકેર-મ્હારે॰ liરા
કુણુ હીરા ! કુણુ કાંકરા રે ! લાલા
Jain Education International
જૂદા ન જાણતા જેડ !
૧ યુઝવે, ૨ ચઢતી લાગે છે, ૩ ફેલાઈ છે, ૮ વધુ,
For Private & Personal Use Only
www.jainelibrary.org