________________
ઝરણું સ્તવન-ચોવીશી
૩૧૯ પરમેસર શ્ય આશકી,
૩રિંગ ન જાણુઈ કરંગીલે ! સંભવ છેરા હું મતવાલે નાથને, બે-પરવાહી દાસ-રંગીલે ! આશ ધરું એક નાથની,
ચરણ-સેવાની પ્યાસ-રંગીલે ! સંભવ છેકા આગમ-પંથઈ ચાલતાં, ગુણીયું ધરતા રાગ-રંગીલે ! ! શ્રીભાવપ્રભસૂરિ કહે,
પામીઈ જગ ભાગ-રંગીલે! સંભવ છેપા
(૧૦૪૬) (૪૪-૪) શ્રી અભિનંદનજિન સ્તવન
(રહો રે રહે રે વાલા એ-શો) અભિનંદન-ચંદન ન, શીતલ સહજ સુવાસ-લાલ રે ગુણ પરિલિઈ મેહી રહ્યા,
સુર-નર જેહના દાસ-લાલ રેઅભિ૦ ૧૫ કાલ અનાદિની કામના, વિષય-કષાયની આગિ-લાલ રે ! એહ શમાવાઈ મૂલથી,
જે સેવઈ 8 પય લાગિ-લાલ -અભિ૦ રાા જ્ઞાન-દર્શન-ચારિત્ર જલે, સરસ રહે જે સદાય-લાલ રે મધમાખી બાઈસે નહી,
Nખરઈ કનખેરુ થાય-લાલ રે–અભિ૦ ૩
૨ ગાઢપ્રીતિ, ૩ અજ્ઞાનમૂ૮, ૪ ધણા, ૧ સુગંધથી, ૨ શાંત કરે, ૩ ચરણે સેવક થઈ ૪ જ્ઞાન, દર્શન, ચારિત્ર પાણીથી, ૫ ઉકરડે ૬ ગમે તેટલી વ્યાકુળ, .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org