________________
ર૯૬ શ્રી ચિરવિમલજી મ. કૃત ભક્તિ(૧૦૨૬) (૪૩-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
(ઢાલ-ભટીયાણી રાણી) સહજ સલુ હો! સુ-સનેહી શાંતિ જિનેસ,
પ્રભુ કેસર ચરચિત કાય ! દેવ! દિલ-રંજન! હો ! જહારું તારક આતમાં
પ્રભુ દીઠાંથી સુખ થાય-સહજ ૧૫ સાર સંસાર હે! અવતારે સાહિબ સેવના, દેવાધિપ પૂજે પાયા સુરનર નારી હે! મુખ વારી વારી ઈમ કહે,
તુમ તારો ત્રિભુવન રાય-સહજ મારા તન-ધન-જેવન હો! ચંચલ અંજલિ જલ સમ,
જિમ સંધ્યા રાગ સુહાય ! વાર ન લાગે હો ! જમવારે જાગી જેયતાં,
1 ખિણમાંહિ ખેરુ થાય–સહજ૦ અવસર પામી હે શિવગામ નામી થાય,
જે તપ જપ દાન રચાય છે સમરથ સાહિબ હો! નિરખી પરખીને આપણે,
પ્રભુ ! કીજૈ નેહ લગાય-સહજ મજા છે ન દેત્યે હો ! કહએ જે વાતડી,
પ્રભુ! વાલા વિરચી ન જાય રુચિર સેહાગ જિનરાગી લાગી પ્રીતડી,
પ્રભુ–ચરણાશુ ચિત લાય-સહજ પાા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org