________________
ઝરણાં સ્તવન–વીશી
૨૯૫ રુપે હે ! પ્રભુ! નિર્જિત કામકુમાર,
ગાતાં હે! પ્રભુ! ચિર-જનમ સફલ થજી પા
(૧૦૨૫) (૪૩-૧૫) શ્રી ધર્મનાથ-જિન–સ્તવન
(ઉચે ગઢ વાલેરને એ-કેશી) ધમ જિનેસર વંદોઈ, હિજ હીએ હરષત–પ્રભુજી ! સમરથ નર ને આ જો,
ઉપગારી અરિહંત-પ્રભુજી–ધર્મ છે ૧ છે ગુણ-ગિરૂઆશું ગોઠડી, કરતાં અતિ ઉછાહ-પ્રભુજી નીચ નિવાહી સકે નહિ,
પગ પગ હેઈ દાહ-પ્રભુજીધર્મપરા રાય ભાનુ સુત પેખતાં, પામૈ મન આરામ–પ્રભુજી! જિમ ગજવા રીતડી,
જિસ સીતા મન રામ-પ્રભુજી-ધર્મ, પરા તિમ મેરે મન તું વ, એર ન લેવું દેવ-પ્રભુજી તુમ ચરણે ચિત રંજીયું,
કરફ્યુ અનિશિ સેવ-પ્રભુજ-ધર્મ, જા સાહિબ વિસારે ખે! એતા દિનની પ્રીત-પ્રભુજી ! અવસર પામી આપણે,
સેવક ધર ચિત–પ્રભુજી-ધર્મ પા અપણાયત જાણી કરી. મૂકે કાંય નિરાશ -પ્રભુજી! રૂચિર, પ્રભુ પય સેવતાં,
પામે અતિ ઉ૯લાસ-પ્રભુજી-ધર્મ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org