________________
ઝરણું
સ્તવન–વીશી
૨૯૧
(૧૦૨૦) (૪૩–૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
(ઢાલ-યાદવજીના ગીતની) ત્રિભુવન જન સ્વામી તું શિવ ગઈ ગામી દેવ રે-શીતલજી!, પ્રભુ અંતરયામી પુણસેં કરી પામી સેવરે-શીતલજી દાયક શિવ–કામી, સેવું સિર નામી નિત્ત રે-શીતલજી, સુખ-સંપત્તિ ધામી, તુમ સમ નહી નામી મીત્તરે-શીતલજી
શીતલજી રે, સુસનેહી, ગુણ ગેડીરે, શીતલજી ૧ મુઝ માનસ નેહ, યે લેહારે, હારિતસુ. શીતલજી, ધરત જિમ ગેહા, પાય-યાણ જિહાં હિતસુ-શીતલજી . કેમલ દલ દેહા, સુણ સુગુણ-સનેહા સંતજી-શીતલ, રાખો રંગ રેહા, મતિ દાખે છેહા મિત્તજી-શીતલ ધરા સાહિબ છે સાચા, મત ! થાઉ કાચા વાંચથી-શીતળ, સહુઈ જગ જાચૌહાં રે, પ્રભુ રાચે સાચથી–શીતળ૦ | પાંચૅ મન માર્ચ, કાચું નવિ રાચે નેહથી-શીતળ, પ્રભુ દરસણ વાંછે મેરા જિમ નાચૅ મેહથી–શીતળજી રા પ્રભુશું લય લાગી, સુમતિ મતિ જાગી ભાગથી શીતળ૦, હું છું તુમ રાગી, તું નિપટ નિરાગી રાગથી,-શીતલ૦ સેવક અનુરાગી, પ્રેમ રસસું પાગી પ્રીતડી–શીતલ | દૂરગતિ દુઃખ ત્યાગી, સાહિબ સેભાગી રીતડી -શીતલ પ્રભુ તે પર વારી જાઉં બલિહારી તાહરી-શીતલ, ન કરૂં ખિણ ન્યારી, જીવનથી પ્યારી માહ-શીતળ૦ કહે રચિર સંભારી, ચરણે ચિત્ત ધારી શખીએ–શીતલ, સુખ-સંપત્તિ સારી,દિન દિન વિસ્તારી આપીએ–શીતલ પા
*
* *
* *
* *
*
* * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
*