________________
૨૮૯
ઝરણાં
સ્તવન–ચોવીશી (૧૦૧૮) (૪૩-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(“ઈડર આંબા આંબલી રે એ દેશી) શ્રી ચંદ્રપ્રભ વંદીએ રે, આણ અતિ ઉ૯લાસ
-પ્રભુજી ! હે ! પૂરે મારી આશા હું તુમ ચરણે દાસ–પ્રભુ આણું , સુરતરુ ચિંતામણી સમારે, પૂરણ લીલ વિલાસ-પ્રભુ, ૧ તું ત્રિભુવન-જન–રાજીયે, જે ગુણ-નિધિ ગહર–ગંભીર કર્મ અરિ-દલ જીતવારે, તુમ સમ અવર ન વીર-પ્રભુ મારા હું અપરાધી તાહેર હે, તું સાહિબ! સિરદાર મુઝ અવગુણ જાણું કરી, મત મુકે વિસાર–પ્રભુત્વ વાઇ અરજ કિશો તુઝ આગલે રે, તું જાણે મન વાત અવસર પહલે ન ચૂકીએ હે !
પ્રભુજી! પરમ-
વિખ્યાત-પ્રભુત્વ તુમ દરશણ દીઠા વિના રે, ખિણ યુગ ાર પ્રમાણ સચિર પ્રભુજીના નામથી હે,
નવ નિધિ કેડિ કલ્યાણ-પ્રભુત્ર અપાશે
(૧૦૧૯) (૪૩–૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન (ગઢ બુંદીના હાડા વાલા વાસા ચલન ન દેર્યું એ–દેશી) ભવ-ભય-ભંજન છે ભગવંતા;
અષ્ટ-કર્મ અરિહંતા હે-સાહિબ સુવિધિ-જિનેસરા ૧ ખૂબ, ૨ પ્રથમ, ૩ એક ક્ષણ પણ ચાર યુગ જેવડી લાગે છે. (પાંચમી ગાથાની બીજી લીટીને અર્થ) ૧e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org