________________
૨૫૦
ઝરણું
સ્તવન–ચોવીશી ત્રિકરણ-શુદ્ધિ ઈણિ પરિ સેવતાં,
પ્રભુ! પૂરિઈ કામિત કેડ-પાનિધિ ! નિજ-પદ્ય-પંકજ-સેવા આપીઈ,
કહઈ કનક વિજય કરજોડ-જયંકર ભાવઈ વંદું પા
(૯૯૩) (૪૨-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન
(નીલડી વઈરિણી હુઇ રહી-એ દેશી). સુવિધિ જિણુંદ તુહ ચાકરી,
કિમ કઈ? હે ! ત્રિભુવનના નાથ! કઈ તું નિરાગી હું રાગીઓ,
કિમ વાજઈ હે ! તાલી એકણિ હાથ ! કઈ -ગુણ ગિરૂઆ હા, આતમ આધાર,
અરજ સુણે મહારાજજી ૧ ઘડે દેડી દડી મરઈ, નવિ આણુઈ હો ! મનમાં અસવાર કઈ પ્રેમઈ પતંગ પડઈ સહી, નવિ જાણુઈ હે !
દી નિરધાર કઈ-અરજ સુણે, તા. નિરખઇ ન તું નેહઈ કરી, વલી ન ધરઈ છે! •
ચિત્તમાં હાઈ પ્રેમ કઈ એક-પખી પ્રભુ! પ્રૌતડી, કિમ નિરવહઈ? હે !.
જિનજી અવધારિ કઈ-અરજ સુણે રૂા ૧ એક હાથે તાલી કેમ વાગે રે (પ્રથમ ગાથાની ચેથી લીટીનો . અથ) ૨ સ્નેહથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org