________________
ર૫૮ શ્રી કનકવિજયજી મ. કૃત ભક્તિ-રસ પણ તે ન લઈ બરાબરી હે લાલ–વાલા,
જિમ કંચન-કાચની જોડિ હે લાલ–સાહિબ-સુપાસ સે સુરમણિ સારિખે હો લાલ-વાલા,
તું વંછિત-દાતાર હે લાલ-સાહિબ–સુપાસ ! તું દિલજાની આતમા હો લાલ-વાહલા,
કનકવિ જય જયકાર હે લાલ-સાહિબ-સુપાસ પા
(૯૨) (૪૨-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(દેશી રસિયાની) ચંદ્ર પ્રભ-જિન ચરણની ચાકરી, કીજઈચિત ધરી ચાહ ઘરી છાંડી સંગતિ દેવ અવરતણી, જે ન કરઈ નિરવાહ સહી કરી–
-ભાવઇ વંદુ જિનવર આઠમે ૧ છે જે જણ જણ નાહો દીસઈ કણ વડા,
જે પડયા પરવશ દેવ-જગતમાં જે સમરથ નહિ કારિજ સાધવા,
શ્ય કીજઈ? તસ સેવ નિરંતર–ભાઈ વંદું છે ૨ | જે ઘર ઘરના હે ! દીસઈ પાહુડા, લોભી લંપટ જે-વિશેષઈ ! નેહ-વિહૂણ હે! જનનઈ રીઝવઈ
જગ ધૂતારા રે તેહ-અ-લેખઈ ભાવઈ વંદું, ૩ એહવા દેવની સેવા પરિહરી, દેવના દેવ કીધ–હરખ ધરી છે સેવ્યાં જેથી વંછિત પામીઈ,
લહઈ જસ પરસિદ્ધ–અધિકતર ભાવઈ વંદું. જો ૧ કાર્યસિદ્ધિ, ૨ ખરેખર, ૩ લોકોને રાજી કરનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org