________________
૨૪૮
શ્રી કેસરવિમલજી મ. કૃત ભક્તિ -રસ તું પ્રભુ! પ્રીતિ ન હેત જણાવે,
પણ સેવક સુખ પાવે રે ગિરૂઆ-સેવા-ફેલ નવિ જાવે,
સેવીજે ઈણ ભાવે રે-વીર. ૪ ત્રિશલા-નંદન વીર-જિનેશ્વર ! વિનતડી અવધારી રે કેશર જપે હરિસણ દીજે,
દુરગતિ દૂર નિવારી શે–વીર પા
(૯૮૧) (૪૧-૨૫) વિશી-મંગલગીત સ્તવન (આજ માહરે આંગણે કાંઈ જાણું સુરત ફલીયો રે–એશી)
(ાગ ધનાશ્રી). સેને રે ભવિ ! સેને, વીશે જિનરાયા છે ભવ-ભય-વારક, શિવ-સુખ-દાયક,
ત્રિભુવનમાંહી સુહાયા બેસે. ૧૫ પૂરવ–પુણ્ય લઈ અવતરીયા, ચૌદ સુપન કરી જાય છે ! એસઠ ઈન્દ્ર મિલી બહુ ભગતે,
મેરૂ-શિખર નવરાયા બે–સે. મારા અનુક્રમે પૂરવ–પુણ્ય–વશે નવરી, રાજ-લીલા વર-નારી બે લેગ ભેગવી વર–દાને વરસી,
વ્રત–લીલા અવધારી બેસે છેડા તપ કરી ઘન-ઘાતી–મલ ટાળી,
ઉજજવલ કેવલ પાયા છે ! ૧ મેળવી, ૨ શ્રેષ્ઠ નારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org