________________
ઝરણાં સ્તવન–વીશી
૨૪૭ સ-જલ સરવર કંડી તે મન,
મુગ-જલશું સુખ માણે રે-સુણ૦ પાસ દર્શન-ભેદે તું બહુ રૂપી, પરમારથ એક-રૂપ રે ! સફટિક-મણિ ક્યું પવરણ-ઉપાધે,
આભાસે બહુ-રૂપ સુણ પાછા ભવ–દુ:ખભંજન તું જગ-રંજન, તુંહી નિરંજન દેવ રે કહે કેશર પ્રભુ! પાસ-જિનેસર ,
દિજે તુમ પદ-સેવ -સુણ૦ પા
(૯૮૧) (૪૧–૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(સાંભળજો મુનિ સંજમ રાગે-એ દેશી). વીર-જિનેસર! સુણ મુજ સ્વામી,
વિનવીયે શિર નામી રે તું પ્રભુ ! પૂરણ મન–હિત-કામી,
તું મુજ અંતરજામી રે–વર૦ ના એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કેણું કહી જે રે? ભગતિ કરતાં જે તું રીઝે,
તે મન-વાંછિત સીઝે રે–વીર પર તુજ હિતથી સુખ-સંપદ આવે, દલિદ્ર દૂર ગમાવે રે જગ-બંધવ જિન તુહી કહાવે,
- સુર–નર તુજ ગુણ ગાવે રે–વીર. ૩ ૪ ઝાંઝવાના પાણી સાથે, પ રંગના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org