SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન-ચાવીશી ૧૯૯ ધમ ધ્યાન-જલ છાંટીને રૅ, મન-ઘર કીધ અમૂલ ?-ગુણુ॰ ! તિહાં વિધવિધનાં પાથર્યાં ૨, સુકૃત-મનાથ ફૂલ રે-ગુશુ॰ ધારા તિહાં સમતા-શય્યા ભલી રે, ખિમા-તળાઈ વેશાલ ૨-ગુણ૦ ધૂપ સરસ તિહાં મહુમહે ૐ, પ્રભુ-ગુણુ-ગાન રસાલ ફૈ-ગુણુભાા માંધ્યા તિહુાં 'થિર-અંધને રે, હરખ-ચંદ્રુઆ હેજ રે-ગુણુ॰ k સદા પઅ-ક‘૫ સોહામણા રે, દીપક જ્ઞાન સ-તેજ ફૈ-ગુણુનાકા એક ક્ષણ પણ આવીને રે, જો પ્રભુ ! યે વિસરામ રે-ગુણુ॰ । તે એ મહેનત માહરી રે, સઘળી હાય ક્રેસ-કામ રે-ગુણુ॰પા પણ પ્રભુ-વશ છે આવવું રે, મુજ–વશ છે અરદાસ રે-ગુણુ॰ । હાથી તે હાથે ગ્રહ્યા રે, ક્રિમ આવે આવાસ ફ્ ?–ગુણુ૦ ॥૬॥ સેવક જાણી સાહિએ રે, સહી રાખ્યુ. સનમાન રે-ગુણુ॰ ! દાનવિજય દિલ આવિયા રે, અધિક વધાર્યાં વાન રૈ-ગુણવાળા (૯૩૧) (૩૯-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (અન તવીજ અરિહંત ! સુણા મુજ વિનંતિ) એહ અસ્થિર સંસાર–સ્વરૂપ અછે ઈસ્યા, ક્ષણુ પલડાએ રંગ પતંગ તથા જિમ્યા ! માજીગરની માજી જેમ જૂહી સહી, તિમ સૌંસારની માયા એ સાચી નહી, ॥૧॥ ગગને જિમ રહ—િચાપ પલક એક પેખિયે । ખિણુમાંહુ કવિસરાલ થાયે નાવ દૈખિયે ૪ મજજીત, ૫ સ્થિર, હું સફળ. ૧ હલદર, ૨. ઇન્દ્ર-ધનુષ્ય, ૩ વિખરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy