________________
૧૭૮
શ્રી જીવણવિજયજી મ. કૃત
:ભક્તિ-રસ
આ-ભવ પરભવ વળીય ભવોભવ, અનંત અનંત જિનરાયા અનંત લીલામેં જે જઈ વસિયા,
તે મારે મન ભાયા રે-મેં મારા મુનિ શશિ-શંકર-લેચન–પર્વત વર્ષ સહાયા છે ભાદ માસની વદિ આદ્યા ગુરૂ,
પૂર્ણ મંગલ વરતાયા રે મેં રાણુકપુર મેં રહીય માસું, જગ જસ પડતું વજાયા છે દિન દિન ચડત કલા થઈ જાણે,
હૃદય-કમલ જિન માયા રે મેં પાપા ભવ-દુઃખ-વારક સકલ ભટ્ટારક, શ્રી હીરવિજય-સૂરિરાયા; -તસ શિષ્ય શુભવિજય પયસેવક,
જયવિજય જસ લાયા –મેં દા શિષ્ય સુખંકર નિત્યવિજય બુધ, જીવવિજય સુપસાયા જીવણુવિજયે જિન જેવીસે ગાતાં નવનિધિ પાયા રે, મેંગાકા
II/
૧ વિ. સં. ૧૭૩૮ ભાદરવા વદ ૧ ગુરૂવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org