________________
૧૬૬
શ્રી જીવણવિયજજી મ. કૃત ભક્તિલેખે ભવ આ તેણે આપણે,
જન્માક્તર જેણે જિનછ દીઠ મારી, ૩ લીલી ને લાખેણી જેણે લીન છે,
તેની કોઈ ચાહ ઘણું છે ચિત્ત-મારી છે મન તણી જા હશે માહરી,
હિત કરીને દેશ દિલ જે મિત્ત-મારી છે એક તારી જે કરીએ જિનછ ચાકરી,
પામી જે તે સફલ સદા સુવિહાણ-મારી છે પંડિત જીવવિજય પદ દાસના,
કર ધરી કરીયે કેડિ કલ્યાણ-મારી પા
(૮૯૭) (૩૮-૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન
(સંભવજિન અવધારિયે—દેશી) જય જયાનંદન દેવની, સખરી સઘલાથી સેવ-સાહેબજી : એક-મના આરાધતાં, વર વાંછિત લહે નિમેવ-સા. ૧ વહાલી હૈ મૂરતિ મન વસી, મનમેહન વસુપૂજ્ય-નંદ-સાદ સાસ-સમાણે તે સાંભરે,
વાસુપૂજ્ય વ્હાલે જિનચંદ-સા, મારા વાસ વસ્યા જઈ વેગલે, એ તે અહીં થકી સાત રાજ-સા! ધ્યાતા જન મન ઢંકડે, કરવા નિજ-ભકિત સુકાજ-સ, મેan અનેપમ આશ તમારડી, અનુભવ રસ ચાખણ આજ-સા | મહેર કરી મુજ દીજીયે,નેક નજર ગરીબનિવાજ-સા. ૪ સફળ, ૧ શ્રેષ્ઠ, ૨ શ્વાસની સાથે, ૩ દૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org