________________
૧૩
(૧૯) શ્રી મેાહનવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી, વત માનકાળની બધી ચોવિશીમાં પ્રભુ પરમાત્મા સાથે ભકિતયેાગના ગાનમાં એકાકાર ની વાતા. કરવા રૂપે વિવિધ લટકા અને મીઠા ઉપાલ ભને સૂચવનારા શબ્દો વાકયેાથી રોાલતી આ ચોવિશી ખૂબજ સર્વોત્કૃષ્ટ છે.
આ ઉપરથી આના કર્તા શ્રીમાહન વિજયજીમ, “ લટકાળા ” એ ઉપનામથી પ્રસિદ્ધ થયા છે. આખી ચાવિશી ખૂબજ અગંભીર—ગહેન છે. (૨૦) શ્રી રામવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી,
પૂ. ઉપા, શ્રી વિમલવિજયજી મ. ના શિષ્ય પૂ. રામવિજયજીમ. બનાવેલ વિશિષ્ટ કાવ્ય રચનાવાળી તત્ત્વજ્ઞાન સાથે ભક્તિરસમાં જોડનારી આ ચેાવિશીનાં વિશિષ્ટ સ્તવના
* શ્રો સુપાર્શ્વનાથ પ્રભુસ્તવન—રાગ-દ્વેષની વિષમતાનુ વન
* શ્રો વિમલનાથ
* શ્રી કુંથુનાથ શ્રી અનાથ
""
Jain Education International
""
""
,,
અંતર્ગ જયનું વત
(૨૧) શ્રી રામવિજયજી મ. કૃત સ્તવન ચાવિશી,
પૂ. શ્રી સુમતિવિજયજી મ. ના વિશિષ્ટ શ્રી રામવિજયજી મ. ની બનાવેલી વિશિષ્ટ શબ્દ પ્રયોગ અને વિગતાથી ભરપૂર આ ચેવિશીની વિશેષતા એ છે કે
પ્રભુજીના અંગાનું સુંદર વન, પ્રભુદર્શનની મહત્તા.
વિકારી–ભાવાના
""
For Private & Personal Use Only
www.jainelibrary.org