________________
ઝરણ
સ્તવન–ચોવીશી
૧૪૫
(૮૪૭૬) (૩૭-૧૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(નમણુ ખમણું નેમ ન ગમણુ-એ-દેશી) દીઠે દરિશ શ્રી પ્રભુજીને, સાચે રાગે મનશું ભીને જ ગે નિરાગી થાયે,
તેહની ભક્તિ કેને ન સુહાગે? ૧ પુદગલ-આશા-રાગી અનેર, તસુ પાસે કુણ ખાયે ફેરા? મ જસુ ભગતે નિરભય પદ લહિયે,
તેહની સેવામાં થિર રહિયે ૨ રાગી–સેવકથી જે રાચે, બાહા-ભગતિ દેખીને માચે જસ ગુણ દાઝે તૃણું આંચે,
તેહને સુજસ ચતુર કિમ વાંચે? ૩ પૂરણબ્રટ્ટ ને પૂર્ણાનંદી, દરશન-જ્ઞાન-ચરણ રસ કદી સકળ વિભાવ-પ્રસંગ અ-કુંદી,
તેહ દેવ શમ-રસ-મકરંદી કે ૪ તેહની ભગતિ ભવ-ભય ભાંજે,
નિગુણ પિણ ગુણ-શકિત ગાજે ! દાસત્વભાવ પ્રભુતાને આપે.
અંતરંગ કલિમલ સવિ કાપે, પા અધ્યાતમ-સુખકારણ પૂરે, સવસ્વભાવ-અનુભૂતિ સનરે 1 તસુ ગુણ વળગી ચેતના કીજે,
પરમ-મહેદય શુદ્ધ લહિ જે જ મુનિસુવ્રતપ્રભુ પ્રભુતાલીના, આતમસંપતિ–ભાસન–પીના આણા ચિત્ત ધરીજે, દેવચંદ્ર-પદ શીધ્ર વરી જે. જે ૭
૧ રાગથી, ૨
ટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org