________________
૧૪૪ શ્રી દેવચંદ્રજી મ. કૃત
ભક્તિરસ અંતરંગ પર–૨મણુતા, ટહશે કિશ્ય ઉપાય?–નાથ રે આણા-આરાધન વિના,
કિમ ગુણ સિદ્ધિ થાય?–નાથ રેનમી દા હવે જિનવચન-પ્રસંગથી, જાણ સાધક-નીતિ-નાથ રે શુદ્ધ-સાધ્ય-રૂચિ પણે,
કરીએ સાધન રીતિ-નાથ –નમીટ છા ભાવન–રમણ પ્રભુ ગુણે, યંગ ગુણ આધીન–નાથ રે ગ તે જિન–ગુણ-રંગમેં,
પ્રભુ ! દીઠાં રતિ–પીન–નાથ -નમી. ૮. હેતુ પલટાવી સવિ, જોયા ગુણી ગુરુભક્તિ-નાથ રે . તેહ પ્રશસ્તપણે રમ્યા,
સાધે આતમ-શકિત-નાય નમી ધન-તન-મન-વચના સબે, જયા સ્વામી પાય-નાથ રે ? બાધક-કારણ-વારતા, સાધક કારણ થાય-નાથ -નમી ૧૧ આતમતા પલટાવતાં, પ્રગટે સંવર-રૂપ-નાથ રે વ-સ્વરૂપ-રસીક રે, પૂર્ણાનંદ-અનૂપ-નાથ રે-નમી ૧૧ વિષય-કષાય જહેર ટળી, અમૃત થાએ એમ-નાથ રે. જે પર-સિદ્ધિ-રુચિ હવે,
તે પ્રભુ સેવા ધરી પ્રેમ –નાથ રે-નમી ૧રા કારણુ-રંગી કાર્યને, સાથે અવસર પામી-નાથ રે ! દેવચંદ્ર-જિનરાજની,
સેવા શિવસુખ-ધામ-નાથ -નમી ૧૩
૧ આનંદ પૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org