________________
૧૨૪
શ્રી દેવચંદ્રજી મ. કૃત ભક્તિ-રસ નિર્મળ પ્રભુ–સ્તવશેષ, ગૂણી ઘનગજનારે, ખૂણo તૃણુ પ્રીમ કાળ, તાપની તર્જનારે.-તાપની ારા શુભ લેશ્યાની આલી, તે બગ પંકિત બની રે,-બગ શ્રેણસરેવર હંસ, વસે શુચિ–ગુણ મુનિ – વસે છે ચઉગતિ મારગ બંધ, ભવિક જન ઘર રહ્યા રે –ભવિક ચેતન સમતા–સંગ, રંગમેં ઉમટ્યા રે–રંગ૩ સમ્યગૂ દષ્ટિ મેર, તિહાં હરખે ઘણું રે-તિહાં દેખી અદ્દભુત રૂપ, પરમ જિનવર તણું ર–પરમ ! પ્રભુ–ગુણને ઉપદેશ, તે જલધારા વહી રે,–જલ૦ ધરમ-રૂચિ ચિત્ત-ભૂમિ માંહિ નિશ્ચય રહી –માંહિ ઠા ચાતક શ્રમણ-સમૂહુ, કરે તબ પારણે રે-કરે “અનુભવ રસ આસ્વાદ, સકળ દુઃખ-વાર રે–સકળ૦ અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતારે,–તૃણ૦ વિરતિ તણે પરિણામ, તે બીજની પૂરતા–બીજ, પા પાંચ-મહાવ્રત ધાન, તણા કરસણ વધ્યારે,-તણાવે છે સાધ્ય-ભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે-સાધન! ક્ષાયિક દર્શન જ્ઞાન, ચરણ ગુણ ઉપના રે–ચરણ ! આદિ બહુ ગુણ શસ્ય, આતમ ઘર નીપના રે.-આતમ દા પ્રભુ દરસણ મહામહ, તણે પ્રવેશ મેં રે,-તણે છે પરમાનંદ સુભિક્ષ થયે, મુજ દેશમેં રે,-થ૦ દેવચંદ્ર જિનચંદ્ર તણે, અનુભવ કરારે,–તણે ! સાદિ-અનંત કાળ, આતમ-સુખ અનુસરે રે-આતમાળા
૧ ધ્વનિ, ૨ શ્રેણિ, ૩ ખેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org