________________
૧૧૪ શ્રી દેવચંદ્રજી મ. કૃત
ભકિત-રસ મિથ્યાવિષ હે પ્રભુ મિથ્યા વિષની ખીવ,
હરવા હે પ્રભુ હરવા જાંગુલિમન રમીજી. આરા ભાવ હે પ્રભુ ભાવ ચિંતામણિ એહ,
આતમ હે પ્રભુ આતમ સંપત્તિ આપવા એહિ જ હે પ્રભુ એહિ જ શિવસુખગેહ,
તત્વ હે પ્રભુ તત્વાલંબન થાપવા લાગ્યા જાયે હે પ્રભુ જાયે આશ્રવ ચાલ,
દીઠે હે પ્રભુ દીઠે સંવરતા વધે છે રતન હે પ્રભુ રતન-ત્રયી ગુણમાળ,
અધ્યાતમ હે પ્રભુ અધ્યાતમ સાધન સહેજી પાછા મીઠી હે પ્રભુ મીઠી સૂરતિ તુજ,
દીઠી કે પ્રભુ દીઠી રૂચિ બહુ માનથી ! તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુકત, 1 સે હો પ્રભુ સેવે તસુ ભવ ભય નથીજી પI નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ,
ઠવણું હે પ્રભુ ઠવણું દીઠાં ઉલસેજ ગુણ-આસ્વાદ હો પ્રભુ ગુણ-આસ્વાદ અભંગ,
તન્મય હો પ્રભુ તન્મયતાએ જે ધસેજ દા ગુણઅનંત હે પ્રભુ ગુણ અનંતને વૃદ,
નાથ હે પ્રભુ નાથ અન તને આદરેજી ! દેવચંદ્ર હે પ્રભુ દેવચંદ્રને આણંદ,
- પરમ હો પ્રભુ પરમ મહદય તે વરેજી શાળા
તા. ૧ પીડા, ૨ ટેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org