SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન–ચાવીશી સરવ પુદગલ-નભ-ધરમનાજી, તેમ અધરમ પ્રદેશ ! તાસ થ્રુ ધરમ પવ સહેજી, તુજ ગુણ ઇક તણેા લેશ-વિ॰ રૂા એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેતલી થાય ત નાસ્તિતા સ્વ-પર-પદ અસ્તિતાજી, તુજ સમ કાળ સમાય-વિ૦ ॥૪॥ તાહરા શુદ્ધ-સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન તેહુને તેડ્ડીજ નિપજેજી. અહૈ! કઈ અદ્ભુતતાન.-વિ॰ ાપા તુમ્હે પ્રભુ ! તુ તારક વિભુજી, તુમ્હે સમા અવર ન કોઇ તુમ્હે દરસણુ થકી હું તોઁછ, શુદ્ધ આલંબન હાય-વિ૰u પ્રભુ તણી વિમલતા એલખીછ, જે કરે થિર મન સેવ। દેવચંદ્ર-પદ તે લહેજી, વિમલ આન’દ્રુ સ્વયમેવ.-વિ૰ ઘણા ૧૧૪ (૮૫૪) (૩૬-૧૪) શ્રી અનંતનાથજિન સ્તવન (દીઠી હા પ્રભુ! દીઠી જગદ્ગુરૂ ! તુજ એ દેશી) મૂરતિ હૈ। પ્રભુ ! મૂતિ અન જિષ્ણુ કે, તાહરી હા પ્રભુ ! તાહરી મુજ નયણે વસીજી સમતા હૈ। પ્રભુ સમતા-રસના કદ, સહેજે હૈ પ્રભુ સહેજે અનુભવ રસ લીજી-u. શવજીવ હૈ। પ્રભુ ભવ-દવ-તાપિત જીવ, તેહુને હા પ્રભુ તેહને અમૃતદ્દન સમીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy