________________
શ્રી ચતુરવિજયજી કૃત ભક્તિ-રસ રંગ પતંગ ન દાખવે રે,
ચળમજીઠ અભંગ-ગુણરા રોહા. ૧ ચાતક ચાહે મેહને રે, પહ પીઉ જપે જસ નામ-મનપ્રેમપદારથ એહવારે, માહરે તુમશું કામ–ગુણ રા સાચે સાજન સાહેબે રે, કાચ કેવળ કાચ-મન મૂલ ન હવે જેહને રે, હવે તે સાચે સાચ-ગુણ૦ ૩ ગજપુરી નયરીને ધણી રે, દેવી હે ! રાણું જાય-મન લંછન નંદાવર્ત સાથીઓ રે, પુરજન સેવે પાય. ગુણ છે સુદરશન–સુત સાહેબા રે, દરિશણ ઘો મહારાય-મન ચતુરવિજય જિન-ધ્યાનથી રે, લીલાલહેર કરાય–ગુણ પા
(૮૩૫) (૩૫–૧૯) શ્રી મલિનાથજિન સ્તવન
(દેશી-પારીયાની) નયરી મિથિલાએ રાજતે રે,
કુંભ પિતાકુળ હંસ રે-મહિલજિન માહરા પ્રભાવતી કુખથી જાતથી રે,
ઉપજે તે જશ વંસ-મ ૧. પૂરવકૃત્યના કૃત્યથી રે, માયાએ રચીઓ ફેદ રેત્મા ત્રિયાદિપણે તીરથનીરે, અતિશય ધારી વૃંદરે_મ ારા આ વીશીયે ઈશુપે રે, ઘણું રાખી જગખ્યાત રે–મ કેઈકેઈ અંતર દાખવે રે, અદ્ભુત એ છે વાત –મ૦ ૩ જેહને મન જિહાં વેધીએ રે, તે વેધક સુવિલાસ–મ. ચાખવી સમકિત સુખડી રે, હળવીઓ એ દાસ રે–મ માઝા ૧ શ્રેષ્ઠથી, ૨ સ્ત્રીપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org