________________
ઝરણ
સ્તવન–વીશી
૮૫
આકર્ષે અવયવ તાહરા, લક્ષણલક્ષિત દેહા પ્રેમ પ્રગટતારે પુણ્યની, વધતી મોહને જેહ-સુટ પારા કિહાં ઉપને કિહાં નીપને, રૂપાતીત સભાય છે અચરિજ એ મુજ વાતને, કહોને શ્રી જિનરાય–જુ૩ પૂરવગતિરે પ્રયોગથી, જેગ મિથે છે રે આય તે ભેદગ્રંથિ ન રાખીયે, રાખી ન આવેહ દાય-સુ કા કામિત-પૂરણ સુરતરૂ મૂરત મેહનવેલ સાચે જાણી મેં સેવિઓ, જિમ ઘન રચાતકમેલ-સુ પા લલના નયણે નિરખતાં, હિંયડે હેજે ભરાયા ચંપાનયરીને રાજિઓ, વાસુપૂજ્ય જિનરાય–સુ દા કરકમલે જિન કેતકી, ભમરપરે રસ લીના ભેવો ચતુર તે આતમા, થઈ રહ્યો તુજ આધીન-સુo us
(૮૨૯) (૩૫-૧૩) શ્રી વિમલનાથજિન સ્તવન
(ગુણરલાયક-એ દેશી.) જગલેચન જબ ઉગીઓ,
પર પુહરિ પ્રકાશ હો-ગુણરા લાયક છે અનુભવ એ મુજ વાતને, ઉદય હુઓ ઉજાસ હે–ગુણ |
વિમલજિન સેવીયે..........૧ ભજનથી ભાવભયહરૂ, દરિસણથી દુર દુઃખ હે-ગુણ : પઈવ કપુરની વાસ તે, પામે મહા સુરસુખ હો-ગુ.વિ. પરા ૧ ભેદ-જુદાઈની ગાંઠ, ૨ વાદળાં અને ચાતકને પ્રેમ, ૩ સળગતા કપૂરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org