________________
ઝરણાં
સ્તવન ચોવીશી
જસ પદ-સેવારે ઈંદ્રાદિક કરે, તસ સેવામાં હું લીન નવલ રસ ભેગીરે 'દિનકર તેજથી,
તે જસ ચતુર આધીન છ– સં. પાપા
(૮૨૦) [૩૫–૪] શ્રી અભિનંદન–જિન સ્તવન
[દેશી-લખડાની.] મુખ મટકે જગ મેહી રહ્યો રે,
| દગ લટકે લલચાય–જિણેસર ! સાંભળે..! અભિનંદનજિન તાહરીરે.
મૂરતિ મેહનરાય–જિશે. ૧ ગ્રહી અંગે ગુણ તાહરા, પરમારથ પર એક–જિણે હું નમું કયું હવે તે સદારે,
એ મુજ મેટી ટેક–જિણે પારા કમળ કમળદળ પાંખડીરે, આંખડી નિરમળ થાય—જિણે. પરમ પ્રભુ રૂપ જેવતારે, આવે ન જે દાય—જિશે. સફળ ફળી હવે માહરીરે, જે મુજ મળીઓ ઈષ્ટ- જિણે રંગ પતંગ ન દાખવું રે, રાખું ચળ મજીઠ-જિણે પાકા. ગગને વાજા વાજયાંરે, અમ ઘર મંગળ તૂર-જેિણે ! નવલવિજય જિન વંદતીરે,
ચતુરને સુખ ભરપૂર–જિપા.
૧ સુય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org