________________
શ્રી ચતુરવિજયજી કૃત
ભક્તિરસ
લીલાધર જગ જાણી-રા, લીલા લહેર કરત હૈ, સકળ પદારથ જે હવે–રા,
તે મુજ પાસ વસંત હ–સુo I૪ અજિત અજિતજિન વંદતાં–રા, કર કર ભગવંત હે, ચરણ કમળની ચાકરી–રા,
- ચતુર તે માંગે સંત હ–સુ પાપા
(૮૧૯) (૩૫-૩) શ્રીસંભવનાથ-જિન સ્તવન
(અરણિક મુનિવર એ દેશી) સંભવસ્વામીરે સ્વામી જગધણી, કરો કૃપા દયાળજી ! શ્યાર પદારથ પદ તે અનુભવે,
જિમ જાએ પાપ પાયાળજી-સં૦ ના ચરણે રૂપરે અરૂપીતાપણે બે પક્ષે સુવિચારો જ ! તે જગ જીવેરે જીવું જાણીયે,
સફળ કરે અવતારો જી–સં૦ નારા અરથ અગોચર ગેચર કે નહી, જગદાયક જિન ધારેજી એક–એક ભેદે રે રસ નવિ ઊપજે,
દોય મિયા સુખ સારેજી-સં૦ ૩ અહુ નર બુદ્ધિ બુધે આગળ, કરતા આપ વખાણજી ! એલાખેલેરે રંગેશું રમે, અવર તે પરિમાણજી–સંહ મજા
Jain Education International
For Private & Personal Use Only
For PM
www.jainelibrary.org