________________
S
ભકિતરસ ઝરણાં (ભાગ ૧-૨) માં સંગ્રહિત સ્તવન ચોવીશીઓની વિશિષ્ટતાઓ :
(પ્રથમ ભાગ) (૧) પૂ. શ્રી આનંદઘનજી મ. કૃત સ્તવન ચાવિશી,
આ વિશી શાસ્ત્ર પર્ય, ઉચ્ચ અધ્યાત્મ-તત્ત્વ-જ્ઞાનની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત સ્તવન ચેવિશી, જેમાં અપૂર્વ ભક્તિરસ, પ્રાસાદિકભાષામાં બાળભોગ્ય શૈલિથી
વર્ણવેલ છે. (૩) પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત લઘુ સ્તવન
ચાવિશી. જેમાં સેવા, પ્રીતિ, ભક્તિ, શ્રદ્ધા, વિનયાદિ પદાર્થો મિતાક્ષરી ભાષામાં જણાવવા સાથે નીચેના સ્તવને ખૂબ સરસ અર્થગંભીર છે. શ્રી ધર્મનાથ પ્રભુ–પા. ૬૯ શ્રી શાંતિનાથ પ્રભુ–પા. ૭૦ શ્રી અરનાથ પ્રભુ–પા. ૭૨ શ્રી નેમિનાથ પ્રભુ–પા. ૭૪ શ્રી પાર્શ્વનાથ પ્રભુ–પા. ૭પ
શ્રી મહાવીર પ્રભુ–પા. ૭૬ (૪) પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત ૧૪ બેલની
વિશી, જેમાં પૂ. ઉપાધ્યાયશ્રીએ શ્રી તીર્થંકર પરમાત્માના જીવનને લગતી મહત્ત્વની નીચેની ૧૪ બાબતે સંગ્રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org