________________
છેવટે વિ.સ. ૨૦૩૨ના મહેસાણાના ચોમાસામાં વિવેક મહાત્મા, સહવત્તી' સાધુઓ અને ધ પ્રેમી શાસનાનુરાગી સ⟩હસ્થાની વિશિષ્ટ પ્રેરણાથી પડી રહેલા તે બધા સ્તવન સંગ્રહાના પુસ્તકાની સળંગ પ્રેસકાપી બનાવવારૂપે વાત સાકાર બની રહી.
પરિણામે પ્રથમ ભાગમાં ૩૧ વિશી અને દ્વિતીય ભાગમાં ૨૯ ચાવિશીઆ વ્યવસ્થિત રીતે પ્રાચીન જ્ઞાનભંડારે માંની ૩૦/૪૦ સ્તવન–ચેાવિશીની હસ્તલિખિત પ્રતિ મેળવી યથાશક્ય પાઠભેદો મેળવી, શુદ્ધ પાઠની ગવેષણાના પ્રયત્ન કરી છપાવવાના શુભ પ્રયાસ થયા છે.
હજી સ’પાક પાસે ૩૦/૪૦ ચાવીશીએ અને ૧૧ વિહરમાન વિશીના સંગ્રહ સુવ્યવસ્થિત છે. પણ હવે શારીરિક સ્થિતિ આદિ વિશિષ્ટ કારણાથી પ્રકાશન કરાવવાની શક્યતા નથી લાગતી.
આટલું પ્રાસંગિક પ્રસ્તુત સપાદન અંગેની પૂર્વ ભૂમિકા રૂપે જણાવ્યા પછી આ ગ્રંથના એ ભાગમાં આવેલી ૬૦ ચાવિશીઓની અનન્ય સાધારણ વિશિષ્ટતાને ટૂંક પરિચય હવે આલેખાયછે.
O
.
O
ચાર દુર્લભ તા !!!
પુણ્યને રસ ઉભરાય ત્યારે ગુણાનુરાગ દૃષ્ટિ જન્મે.
પુણ્યના રસ છલકાય ત્યારે શ્રી વીતરાગ પરમાત્માના ગુણુંદ એાળખાય.
હકીકતમાં અંતર-દૃષ્ટિ ખૂબ નિર્મળ થાય ત્યારે શ્રી વીતરાગ પરમાત્માના ગુણો ગાવાની તક મળે.
૦ આત્મા વિકાસની પરમેાસ્થ્ય ભૂમિકા નજીક આવે ત્યારે પરમાત્માન ગુણાની પ્રમાદભાવે ચિ'તના કરવાનો ધન્ય અવસર મળે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org