________________
श्री वर्धमानस्वामिने नमः પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ
સ્તવન–વિશી
[ આ વીશીમાં ૨૪ તીર્થકર પ્રભુના જીવનની માહિતી આપનારી ૧૨૦ બાબતે પૈકી નીચે મુજબની બાબતે પ્રત્યેક સ્તવનમાં રચયિતા મહર્ષિએ ગૂંથી છે.
૧ પ્રભુનું નામ ૮ દીક્ષા પરિવાર ૨ પિતાનું નામ ૯ આયુષ્ય ૩ માતાનું નામ ૧૦ સાધુ-સંખ્યા ૪ જન્મ-નગરી ૧૧ સાવી-સંખ્યા પ લાંછન
૧૨ નિર્વાણુસ્થળ ૬ શરીરવણું ૧૩ અધિષ્ઠાયક યક્ષ ૭ શરીરની જંચાઈ ૧૪ અધિષ્ઠાયિકા યક્ષિણ
આ રીતે પૂજય મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મ. જેવા પ્રકાંડ વિદ્વાન મહાતાર્કિક ધુરંધર મહાપુરુષો પણ લેકમેગ્ય–કીલિમાં ભજોિગનું સરળ પ્રરૂપણ કરવામાં કેવા કુશળ હતા, તેને આ પરિચય મળે છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org