________________
શ્રી યશોવિજયજી કૃત ભક્તિ-રસ સ્તવન ૩–૨૨
૧. સ્વામી ૨. પાછા વાળી ૩. દિલને જાણનાર= જિગરી, પ્રેમી ૪. ન તજીએ (સ્નેહ) ૫. અજાણતાં= ઉતાવળમાં ૬. ગૂંચવાઈને ૭. ઉલ્લાસમાં ૮. તનિક= ક્ષણવારમાં ૯. તેડી રહ્યા છે ૧૦. ઘણાના નાયક= સ્વામી ૧૧. પીડા ૧૨. જેમ ૧૩. ઠાર=શિયાળામાં વરસતા હિમ જે ૧૪. અંગારા જેવા ૧૫. ગમતા નથી ૧૬. ખાલી ૧૭ હયાને ૧૮. ઘેલી=ગાંડા
જેવી ૧૯ રોમાંચના ઉલાસવાળ શરીરવાળા. સ્તવન ૩-૨૩
૧. લવણ સમુદ્રમાં પાણીની ભરતી ચઢાવનારા મેટા પાતાળ કળશા ૨. તૃષ્ણારૂપ ૩. માનસિક અસ્થિરતા ૪. મજા ૫. ઉત્કટ ૬. સંસાર સમુદ્ર ૭. સળગી રહેલ છે ૮. ઉત્કટ ૯. પડી રહેલ ૧૦ શીલ=શિયળ રૂપ પર્વતના શિખરે ૧૧. દુઃખ રૂપ ૧૨. મગર ૧૩. મેટા મછ ૧૪. પાણીમાં ડુબકી મારવી ૧૫. પાણીમાંથી બહાર આવવું ૧૬. આફતોની અંદર ૧૭. અવળી-સવળી ૧૮. વાણી ૧૯. ચમકી રહી છે. ૨૦. વિજળી ૨૧. અસવાર દેશનું મજબૂત ૨૨. જેડેલ ૨૩. અત્યંત મજબૂત
૨૪. તૈયાર. તવન ૩-૨૪
૧. પાયે ૨. ચંદરવા ૩. ભરતકામ ૪. ગોખલા ૫. લટકતા ઝુમખા ૬. બુદ્ધિના ગુણ ૭. પુતળી ૮. આશ્ચર્ય ૯. શય્યા ૧૦. પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org