________________
ઝરણું
સ્તવન ચોવીશી
on
માતા સુજલ્લાને નંદલેરે, સાચો સુરતરૂકંદ–મનના મેરવિજય શિષ્ય ઈમ કહે રે,
એહ ગાતાં પરમ આનંદ-મનના. (૪)
(૭૧૧) (૩૦–૧૫) શ્રી ધર્મનાથજિન સ્તવન
(આદિજિકુંદ મયા કરે -એ દેશી) ધર્મમૂરતિ ધર્મનાથજી, વાત સુણે એક મોરી રે તું ક૯પદ્રુમ અવતર્યો, અનોપમ કરશું તોરી રે—ધર્મ (૧) દોવિધ ધરમ તેં ભાખીએ, તે દોય શિવપુર પંથ રે તિહાં રાગ-દ્વેષ દેય રાક્ષસા,
વળી ચેર જેર મનમથ રે—ધર્મ (૨) તુજ પસાય નર પામીયા, ભવ અટવીને પારે રે નર–સુર સંપદ ભેગવી,
થયા શિવનગરી-શણગારો રે—ધર્મ (૩) જે તુજ આણા–બાહિર, તે નરગ નિગોદ ભમંત રે ક્રોધ-લોભ-મેહ-કામના, દુઃખ અનેક સહેતા રે—ધર્મ (૪) જે તુજ વાણી–રાતડા, ધન ધન તે નર નાર રે એવિજય ગુરૂરાયને, વિનીત વંછિત કાર રે
–ધર્મ (૫)
(૭૧૨) (૩૦–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
(દેશી-પારધિયાની) સકળ મનોરથ સુરમણ રે, સોળસમો જિણભાણ રે,
મન વસીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org