________________
શ્રી વિનીતવિજ્યજી મ. કૃત
ભક્તિ
જે દુષ્ટ દેવીજન પાતકી,
તેહને એહ દરિશણ છે દુર્લભ –બ૦ દિન ૨યણ દિલમાં વસે, દિલજાની દેવ અદભ રે
–બ૦ વિ૦ (૪) જે બહુ સંસારી જીવડા, તેહને દેવ ગુરૂ દીઠે લાજ રેબ ગુરૂ મેરૂવિજય બુધરાજને,
કહે અવિચળ સુખ એહ સાજ –બ૦ વિ૦ (૫)
(૧૦) (૩૦-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(દેશી–ધણુરા દેલાની) અનંત તીર્થકર વિનતિ રે,
' સેવકની અવધાર–મનના માન્યા દેવ અવર દીસે નહી રે, તારક જગદાધાર–મનના માન્યા મેરે દિલઘર આહે મહારાજ, મારે મન ઘર આવેહો મહારાજ,
મોરા જીવનપ્રાણ આધાર-(૧) ચાકરી ચાર હું તારા રે, તું ભગતવત્સલપ્રતિપાળ,-મન તેહ ભગતિ દિલમાં વસી રે,
માહરી ચે ન કરે સંભાળ-મનના. (૨) કે નિવાજ્યા કે નિવાજશેરે,
કેતાં આપ્યાં શિવરાજ–મનના માહરીવેળાએ વિમાસવું રે,
એ ન ઘટે જિનરાજ–મનના. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org