________________
૭૨
શ્રી કીતિવિમલજી મ. કૃત
ભક્તિ-રસ
જ્ઞાન-દર્શન-ચરિત્ર, પાઓ નહિ કહિયેરી દર્શન જ્ઞાન ચારિત્ર, આપળે યોગ હોયેરી (૨) પામી વસ્તુ જે સાર, અનુભવ કેરે ગુણેરી તે રાખે ભલી ભાત, જાણે ક્ષેમ મનેરી (૩) સાચો તેહ જ નાથ, આપ સમે જે કરી જે ન કરે આપ સમાન, તે મત કુણ ધરેરી (૪) નમિનાથને નામે, રા માચે ભવિરી ઋદ્ધિ ને કીર્તિ સાર, અમૃતપદ હવીરી (૫)
(૬૭૦) (૨૮–૨૨) શ્રી નેમિનાથ–જિન સ્તવન નિમિ જિનેસર વાહે રે, રાજુલ કહે ઈમ વાણ રે–મન વસીયા એહજ મેં નિશ્ચય કયો રે, સુખદાયકગુણખાણ રે
-શિવરસીયા (૧) કૃપાવંત શિરોમણિ રે, મેં સુષ્ય ભગવંત રે-મન હરિણ–શશાદિક જીવને રે, જીવિત આપ્યુ સંત રે-શિવ૦ (૨) મુજ કૃપા તે નવિ કરી રે, જાણું સહિ વીતરાગ રે–અન. ચાચક દુખીયાદીનને રે, દીધું ધન મહાભાગ્ય રે–શિવ૦ (૩) માગું હું પ્રભુ એટલું રે, હાથ ઉપર ઘો હાથ રેમના તે આપી તુમ નવિ શકે છે, આપે ચારિત્ર હાથ રે–શિવ૦ (૪) ચારિત્ર ઓથ આપી કરી રે, રાજલ નિજ સમ કીધા રે...મન ગદ્ધિ કીર્તિ પામી કરી રે, અમૃત પદવી લીધી રે શિવ૦ (૫)
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org