________________
ઝરણાં
સ્તવન ચેાવીશી
તેમ પ્રભુને સેવ્યા વિના માક્ષ ન પામે કાય-લલના મેં તે। તુમ આણા વહી, જિમ ઋદ્ધિ-કીતિ હાય -લલના—મલ્લિ૦ (૫)
(૬૬૮)(૨૮–૨૦)શ્રી મુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન સુનિ–સુત્રત જિન વીસમા,એ તેા વીસ વસા છે શુદ્ધ-જિનવર એ પ્રભુ નિજ ચિત્ત ધરે,
તે થાયે ત્રિભુવન બુદ્ધ-જિન॰ મુનિ॰ (૧) સુમિત્રા નૃપ કુલ શૈાલતા, પદ્મા રાણી ઉર હુસ-જિનવર રાજગૃહી નગરીના રાજીઓ,
૭૩૧૨
ગુણ ગાયા ગુણ-અવત’સ-જિન॰ મુનિ॰ (૨) મ લંછન પાસે ભલુ, લક્ષણ શૈાભિત અંગ-જિનવર : ઉત્તમ સહસ રાજસુ,
ચારિત્ર લે મન રંગ-જિન॰ મુનિ॰ (૩) ત્રીશ સહસ સાધુ ભલા, મહાસતી સંખ્યા જાણુ-જિનવર પચાસ સહસ ગુણે-ભરી,
તસ ધ્યાન હૃદયમાં આણુ-જિન॰ મુનિ॰(૪) શ્યામ વરણુ ઉજળું કરે, જિહાં રહે પ્રભુ ગુણ ખાણ-જિનવર સમેતશિખર મુગતે ગયા,
ઋદ્ધિ-કીત્તિ અમૃત વાણ-જિન મુનિ (૫)
(૬૬૯) (૨૮-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
પ્રાનંદન એક નાથ, મસ્તક યહ કરેારી કરે યાગ ને ક્ષેમ, તે જ નાથ ખરારી (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org