________________
ઝરણાં
સ્તવન ચેન્નીશી
એહ રંગ હીણા નહિ-સા॰ બીજો હીણેા પતંગ-ગુણ૦(૧) તું સાહિમ સેાહામણેા-સા॰, ખીજો નાવે દાય-ગુણવ એડુ રંગ સદા હાજો-સા॰ જયાં લગે શિવ પદ્મ થાય-૩(૨) ભવ અન ત ભમતાં થકાં-સા॰ પુણ્ય પામ્યા આજ-ગુણ૦ તે મુજ મનવંછિત ફલ્ચા સા॰ સિધ્યાં સઘળાં કાજ-૩૦(૩) રાગ-રહિત પ્રભુ તું કહ્યા-સા॰ મુજને તુજ શું રાગ-ગુણ સરીખા વિષ્ણુ પ્રભુ ગેાઠડી સા॰ કેમ ખની આવે લાગ૩-૩૦(૪) કૃપા નજરે સાહેબ તણી-સા॰ સેવકનાં દુઃખ જાય્-ગુણુ॰ અનંત ઋદ્ધિ કીતિ ઘણી-સા॰જગમાં જશ બહુ થાય-૩૦(૫)
5
(૬૫૬) (૨૮–૮) શ્રી ચંદ્રપ્રભ–જિન સ્તવન ચંદ્ર પ્રભુ જિન સાહિમા, તું છે ચતુર સુજાણુ-મહારાજ સેવકજનની વિનતી, એ તુ દિલમાં આણુ-મહારાજ-૨૦(૧) કાલ અનાદિ હું ભસ્યેા, કહેતાં નાવે પાર–મહારાજ એકેદ્રિની જાતિમાં, અને'ત, કાલ અવધાર–મહારાજ-ચ’(૨) એમ વિકલે‘દ્રિની જાતિમાં, વસીએ કાલ અસ`ખ્ય–મહારાજ છેદન-ભેદન વેદના, સહી તે અસખ્ય-મહારાજ-૨૦(૩) પુણ્ય-જોગ વલી પામીએ, પંચેન્દ્રિની જાતિ-મહારાજ તે માંહે અતિ-દેહિલી, માનવની ભલી જાતિ-મહારાજ-૨૦(૪) ૧. હળદર જેવા ૨. ઈષ્ટ, ૩. મેળ,
૪
Jain Education International
R
For Private & Personal Use Only
www.jainelibrary.org