________________
શ્રી કીર્તિવિમલ મ. કૃત ભક્તિ(૬૫૪) (૨૮–૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન શ્રી પટ્ટપ્રભ જિનરાજ શેભે, વદન શારદ–ચંદ રે. ભવિક જીવ-ચકેર નિરખી, પામે પરમાનંદ રે
–શ્રી પ્રદ્યાપ્રભ૦(૧) તુજ રૂપ-કાંતિ અતિ હી રાજે, મેહે સુર–ર–વૃંદ રે તુજ ગુણ-કથા સવિ વ્યથા ભાંજે, ધ્યાન સુરતરૂ કંદરે
–શ્રી પદ્મપ્રભ૦(૨), પવરશું કાયા શેભે, પદ્ય સેવે પાયરે પપ્રભ જિન સેવા કરતાં, અવિચલ–પદ્મા થાય રે..
–શ્રી પદ્મપ્રભ૦(૩) ધન્ય સુસીમા માતા જા, ધરરાય કુલ–મંડણું રે નયરી કૌશાંબી ધન્ય જિહાં, હુઓ જન્મ–કલ્યાણ રે
–શ્રી પદ્મપ્રભ૦(૪). જન્મ પાવન આજ હૂઓ, જિનરાજ તાહરે ધ્યાન રે હવે ત્રદ્ધિ કીતી અનંત આપે,
થાપ સુખ પદ નિર્વાણ રે શ્રી પદ્મપ્રભ૦(૫)
(૬૫૫)(૨૮-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન શ્રી સુપાસ જિન શું–કરે–સાહેલડીયાં,
અતિ અનુપમ રંગ–ગુણ વેલડીયાં ૧ શાશ્વતલમવાળ, ૨ શોભારૂપ, ૩ સ્થાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org