________________
ઝરણું : - સ્તવન ચોવીશી
૭૦૭ કાળસ્વભાવ નિયતિ વિના, કમહેતુ સત્ય રૂ૫ રે સુર નર કુંજરાદિક ગતિ, દાયકમ્મ એક ભૂપ રે–મા () કહે ઉદ્યમ પ્રતિવાદીને, ઉદ્યમાધીન સવિ કામ રે નહિ હેચેં તૃપતિ અન્ન દેખીને,
એક પ્રયાસ ગુણધામ રે—માર (૭) પંચ નય નિજ મત કાપતા, લહી તુજ પદ તરૂછાંય રે મિથ્યામતિ દરે કરી ધારીયેં,
મન વિષે પંચ સમવાય રે–મા (૮) નિયતવસે કમ અપાવીને, ભવથિતિ તણે પરીપાકે રે વીર્યપંડિત ભવ્ય-ભાવથી, મિટે ભવદેહગ છાકે –મા (૯) કુંથુજિન ચરણ સેવનથકી, પામી શુભ કારણ ગ રે સૌભાગ્ય લક્ષ્મી સૂરિ સુખ લહે,
પરમ સમાધિ સંગ રે-મા. (૧૦)
(૬૪૨) (૨૭–૧૮) શ્રીઅરનાથજિન સ્તવન (પથ નિહાલું રે બીજા જિનતણે—એ દેશી) અરજિન દર્શન નિજ દર્શન તણું, નિમિત્ત છે ગુણગેહ જિમ દર્પણની નિમલતા વિષેરે, નિજ પ્રતિબિંબ નિરેહ,
દરિસણ કીજેરે અરિજિનરાજનું રે (૧) દર્શણ દર્શણ જગમાં સહુ વદે, દર્શન ભેદ ન લહંત તર્ક સિંધુ–કલેલે ચાલતારે, ચિત્ત ચિંતન વરતંત-દરિ.(૨) સામાન્ય દર્શન તે ગુણ તાહરા, તિમ ક્ષાયિક ગુણ દષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org