________________
get
શ્રી વિયલક્ષ્મીસૂરિજી મ. કૃત
ભક્તિરસ
જીરે ! નાસ્તિક સૌગત સાંખ્ય, ચાગાચાર વૈશેષિકા-જી જીરે ! એકાંતે કરી તેહ,તુજ કળના નવિ કરી શકયા—જી॰ (૮) અરે ! ઈત્યાદિક શુભનામ, યથારથ પ્રગટયા સદા—જી અરે ! તસુ ધ્યાને વિકસત,
સૌભાગ્ય-લક્ષ્મીસૂરિ સંપદા—જી, (૯)
5
(૬૪૧) (૨૭–૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
( શાંતિજિત એક મુજ વિનતિ—એ દેશી ) કુથુજિન આગમ-વયણથી, જાણીયે હેતુ સ્વરૂ૫ રે સ્યાદ્વાદ રચનાયે હા વિના, સરાહે જે જ્ઞાની અનૂપ રે માહરી આળગ ચિત્ત ધારીચે, (૧)
કાળ સ્વભાવ ભાવિતિ, કર્માંદ્યમ એહુ પચ રે સમવાયે સમક્તિ ગુણ લડે,
મિથ્યા એકાંત પરપંચ રે—મા (૨) સમયવાદી કહે જગતમાં, કાળ કૃત સકલ વિભૂતિ રે ખટતુ જિન ચક્રી હરીબળા,
અંબગર્ભાદિ પ્રસૂતિ રે—મા (૩) સ્વભાવવાદી વદે વસ્તુમાં, અનેક પરિણમન સ્વભાવ રે તંતુગુણુ પટપણે સંભવે, પિંડ ઘટ લકુટથી નાવ રે-મા (૪) ભાવિ કહે વચન ઈણીપરે, કિજીયે કાટી ઉપાય રે, તદ્રુષ્ટિ પ્રમાણ નિયતિ હાવે,
..
સુભ્રમ ચિરતથી મનાય રે—મા (૫)
Jain Education International
For Private & Personal Use Only
.
.
www.jainelibrary.org