________________
શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત
સુહુમ ખાયર પુઢવી જલણ સમીર,
re
નરય તિરય સુર નર કસચેાગ,
જલ વણસઈ વિગલેદ્રિમાં સહીછ
ભુવન પાવન જિનસેવા નિર્વ લહીછ॰ (૨) ચઉગઈ ભમતાં સુકૃતનૃપતિ પસાય,
આરજ દેશ નિરમળ કુળ લહ્યાજી દોષવિલાસી આશીભાવ નિવારી,
માનસ સરે તુમ પદ ગ્રહ્યાજી (૩)
વીતરાગ સુખ–દુ:ખ ગત સેસ,
તેહથી અસંગત મિ ફળ કામિએજી૦ ઈમ મન ચિત્યુ જેમ સુરમણિ સાર,
અચિંત્યપણે પણ ચિંતિત પામીએજી (૪) પિડ–પદસ્થ રૂપસ્થ થયાને હા લીન,
જિંનજીના ચરણ–સરાજ જિણે ગ્રહ્યાજી તમતત્વ રમણતા પ્રગટે હા તાસ,
ધ્યાન–અનલથી કર્મ ઇંધણ દહ્યાં૭૦ (૫)
અજિત અમિત-ગુણ ચરણુ–નિવાસ,
ભક્તિ–રસ
Jain Education International
સૌભાગ્યલક્ષ્મીસૂરી જગભાણુ,
સમક્તિ-શોધક રાધક કર્મોનેજી
ધ્યાન–પ્રભાવે વહે શિવ—શમને” (૬)
'
૧. ખરામભાવ ૨. સુખ દુઃખ સાથે સંબંધ નથી તેવા પ્રભુ
For Private & Personal Use Only
1
www.jainelibrary.org