________________
ઝરણું
સ્તવન ચેવિશી
આતમ (૨) અસંખ્ય પ્રદેશમાં હેજી,
અક્ષયધર્મ અગાધ–૪૦ (૩) સ્વરૂપ (૨) સ્થાનથી એકતા હજી, શુદ્ધતા અવદ્યરૂપ ચાગ (૨) રહિત અકંપતા હજી,
અનેક ત્રિભંગી અનૂપ–સા. (૪) અશરણે (૨) શરણ હરણ ભવભય તણે હોજી,
અવિસંવાદિત મિત્ત અતિશય (૨) ધારી ગુણ વળી હેજી,
તત્વ વિલાસી જગમિત્ત–૪૦ (૫) પ્રભુગુણ (૨) રંગી થઈ ચેતના હોજી, અવિલંબે જિનદેવ કારણ (૨) કર્તા પણે આરોપીને હેજી,
વિઘટે અનાદિ કુહેવ– ૪૦ (૬) ઈવિધ (૨) પરખી સ્વામીને હેજી,
આદરે શુભ પ્રણિધાન સૌભાગ્ય (૨) લક્ષ્મીસૂરી જિન થકી હજી,
પામે દર્શન ગુણજ્ઞાન–૬૦ (૭)
(૬ર૬) (૨૭–૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(ધન દિન ધન વેળા તેહ-એ દેશી) વિજયારે નંદન ચરણ સુરતરૂ છાંહ,
સમીહિત પૂરે ચૂરે દુરિતને સુરપતિ નરપતિ મુનિવર ભંગ,
ચરણવિલાસી લહે સુખ-સરિતનજી (૧)
. • • •
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org