________________
ઝરણાં
સ્તવન ચોવીશી
૬૮૫
(૬૨૪) (૨૬-૨૪) શ્રી મહાવીર–જિન સ્તવન | (ગિરૂઆ રે ગુણ તુમ તણા-એ દેશી) વીર-જિણેસર પ્રણમું પાયા, ત્રિશલાદેવી માયા રે, સિદ્ધારથરાજા તસ તાયા, નંદીવરદ્દન ભાયા રે–વીર લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, શમ-દમ સમણું તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ન ડાયા, નિદ્રા અલપ કહાયા રે–વીર ચંડકૌશિક પ્રતિબંધન આયા, ભય મનમાં નવિ લાયા રે, ત્રણ પ્રકારે વીર કહાયા, સુર–નર જસ ગુણ ગાયા રે–વી૨૦ જગતજીવ-હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે, માન ન લેભ ન વળી કસાયા, વિહાર કરે નિરમાયા રે–વર૦ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાયા રે, સમાસરણે બેસી જિનરાયા, ચઉવિ સંઘ થપાયા રે–વીર કનકકમલ ઉપર ઠવે પાયા, ચઉહિ દેશના દાયા રે, પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ત્રીશ અતિશય પાયા રે–વીર શૈલેશીમાં કમ જલાયા, જીત નિસાણ વજાયા રે, પંડિત ઉતમવિજય પસાયા,
પદ્મવિજય ગુણ ગાયા રે–વીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org