________________
१८४ શ્રી પદ્મવિજયજી મ. કૃત
ભક્તિરસ જિમ ઓષધિપતિ દેખી મનમાં, કૌશિક આણંદ પામે તિમ પ્રભુ વત્ર દ્વિજપતિ દેખી,
કૌશિક આણંદ પામે–પ્રભુજી (૨) જિમ ઔષધપતિ દેખી મનમાં, સરકાર પ્રીત પામે, તિમ પ્રભુ વસ્ત્ર તે દ્વિજપતિ દેખી,
સકેર પ્રીતિ પામે–પ્રભુજીને, જિમ રોહિણપતિ જગમાં જાણે, શિવને તિલક સમાન તિમ પ્રભુ મોક્ષ ખેત્ર ભાકરુ,
શિવને તિલક સમાન–પ્રભુજી, (૪) જિમ રાજા ઝલહલતે ઉગે, નિજ ગોથી તમારું ટાળે તિમ પ્રભુ સમવસરણ બેસીને,
નિજ ગેથી તમ ટાલે–પ્રભુજી) (૫) જિમ સિતરુચિ ૧૫ નભમાં ઉગીને,
કુવલય કરે ઉલ્લાસ તિમ જિનવર જગમાં પ્રગટીને,
કુવલય કરે ઉલાસ–પ્રભુજી (૬) નિશાપતિ૮ જબ ઉગે છે, પુણ્ય ૧૯–સમુદ્ર-વૃદ્ધિકારી થભyપાસ પદપની સેવા.
પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી–પ્રભુજી) (૭) ૬. ચંદ્ર ૭. ઘુવડ ૮. ચંદ્ર ૯ ઇંદ્ર ૧૦.ચંદ્ર ૧૧. મહાદેવજી ૧૨. સૂર્ય ૧૩. કિરણોથી ૧૪. વાણીથી ૧૫. ચંદ્ર ૧૬. ચન્દ્રવિશીકમળ ૧૭. ભૂ-મંડળ ૧૮. ચંદ્ર ૧૯. સુંદર ૨૦. પુણ્યરૂપી સમુદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org