________________
e
શ્રી પદ્મવિજયજી મ. કૃત
ભાર વિનુ જિમ શીઘ્ર તરિયે',
એહ અચરજ નવ્ય રે—યું (૬)
મહાપુરૂષતણે! જે મહિમા, ચિંતન્યેા નવિ જાય રે ધ્યાન ઉત્તમ જિનરાજ કેરા,
ભક્તિ-રસ
Jain Education International
પવિજય તિને ધ્યાય રે—કયું (૭)
5
(૬૦૮) (૨૬–૮) શ્રી ચંદ્રપ્રભ–જિન સ્તવન
( ધણરાઢાલા—એ દેશી )
ચંદ્રપ્રભ—જિન આઠમા રે,
પામ્યા પૂર્ણ સ્વભાવ-જિનવર ધ્યાવા પૂર્ણતા મુજ પરગટ થવા રે, છે નિમિત્ત નિષ્પાવ—જિન ધ્યાવે! ધ્યાવે રે ભવિક ! જિન ધ્યાવે,
પ્રભુ ધ્યાતાં દુ:ખ પલાય—જિન૦ પરઉપાધિની પૂર્ણતા રે, જાચિત મંડન તેહ—જિન॰ જાત્યરત્ન સમપૂર્ણતા રે, પૂણ`તા શુભરેહ—જિન૦ (૨) કલ્પનાથી જે અ-તાત્વિકી રે, પૂર્ણતા ઉદધિકલ્લાલ–જિ ચિદાનંદનઘન પૂર્ણતા રે, સ્તિમિત–સમુદ્રને તેાલ-જિ॰ પૂ માન હાનિ લહે રે, અ-સંપૂર્ણ પૂરાય—જિન૦ પૂર્ણાનંદ સ્વભાવ છે રે, જગદદ્ભૂતને દાય—જિન૦ (૪) પૂર્ણાનંદ જિષ્ણુને રે, અવલ એ ધરી નેહ - જિન૰ ઉત્તમ પૂર્ણતા તે લહે રે, પદ્મવિજય કહે એહુ-જિ
.
For Private & Personal Use Only
www.jainelibrary.org