________________
ઝરણું
સ્તવન વીશી
સુશીમાં માતાને પ્રભુને ઉર ધર્યા,
પદ્મ–સુપન ગુણધામ-જિને ઉત્તમવિજય ગુરૂ સાહાએ ચહ્યો,
પવિજય પદ્મનામ–જિનેપદ્મ. (૫)
(૬૦૭) (૨૬–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(તુગિયા ગિરિ શિખર સેહે–એ દેશી) શ્રી સુપાસનિણંદ તાહારું, અકલ રૂપ જણાય રે રૂપાતીત સ્વરૂપવંતે, ગુણાતીત ગુણગાય રે
કયું હિ? કયું હિ? કયું હિ? કયું હિ? (૧) તારનાર તુંહી કિમ પ્રભુ? હૃદયમાં ધરી લેક રે ભવસમુદ્રમાં તુજ તારે, તુજ અભિધા ફેક રે—કયું નીરમાં દતિ દેખી તરતી, જાણિ મહે સ્વામ રે તે અનિલ અનુભવ જિમ તિમ, ભવિક તાહરે નામ રે
યુંહી ? યુંહી? યુંહી? યુહિ? (૩) જેહ તનમાં ધ્યાન દયામેં તાહરૂં તસ નાશરે થાય તનુને તેહ કિમ ? પ્રભુ !
એહ અચરિજ ખાસ રે–યું(૪) વિગ્રહ ને ઉપશમ કરે તે, મધ્યવરતી હોય છે તિમ પ્રભુ ! તુહે મધ્યવરતી,
કલહ તનુ શમ જોઈ ર–યું. (૫) તુમ પ્રમાણ અન૫ દીસે, તે ધરી હુદી ભવ્ય રે ૧. ચામડાની મશક ૨. પવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org