________________
૬૪૬
શ્રી પદ્મવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
ચવી આ મહા વદ છઠ દિને–સા.
જનમ તે કારતિક માસ રે–ગુણ વદ બારશ દિન જાણી–સા.
૨ક્ત વરણ છે જાસ રે–ગુણ૦ (૨) ધનુષ અઢીસે દેહડી–સાવ
કાતી માસ કલ્યાણ રે–ગુણ૦ વદી તેરસ વ્રત આદર્યા–સા.
રૌત્રી પૂનમ નાણ રે–ગુણ૦ (૩) ત્રીસ લાખ પૂરવ તણું–સા.
આયુ ગુણમણિ ખાણ રે–ગુણ માગશિર વદિ અગિયારસેં–સા.
પામ્યા પદ નિરવાણ રે–ગુણ૦ (૪) સાહિબ છે સુરતરું સમે–સા.
જિન ઉત્તમ મહારાજ રે–ગુણ૦ પદ્યવિજય કહે પ્રણમીમેં–સા
સીઝે વાંછિત કાજ રે–ગુણ૦ (૫)
(૫૮૩) (૨૫–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(દેશી-ઝૂંબખડાની) સાતમો સગ ભય વારવા,
જિનવરજી જયકાર સોભાગી સાંભળે અંતર સાગર એહનો, નંદ કેડિ હજાર–સો. (૧)
૧. નવ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org