________________
ઝરણાં સ્તવન ચેવિશી
૬૪૫ નવ લાખ કેડી સાગર તણે,
અંતર ગુણગણમણિ–રોહ –સે. (૧) ચવ્યા શ્રાવણ સુદિ બીજને દિને, સૂચિત ચૌદ સુપને જેહ રે વૈશાખ સુદ આઠમે જનમીયા,
ત્રણજ્ઞાન–સહિત વર દેહ રે–સે. (૨) ઊંચી કાયા ત્રણસે ધનુષની, સાવન વન્ન અતિ અવદાત રે સુદિ વૈશાખ નવમીમેં વ્રત લીયે,
દેઈ દાન સંવછરી પ્રખ્યાત રે–સે. (૩) ચૌતર સુદિ અગીઆરસ દિને, લઘું પ્રભુજી પંચમનાણું રે ચૌતર સુદિ નવમીમેં શિવ વર્યા,
પૂર્વ લાખ ચાલીશ આયુ જાણ રે–સે. (૪) એ તો જિનવર જગગુરૂ મીઠડે,
માહરા આતમો આધાર રે ભવ ભવ પ્રભુ શરણે રાખો ,
કહે પદ્યવિજય ધરી યાર રે—સે. (૫)
(૫૮૨) (૨૫-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
| (સાહેલડીયાં—એ દેશી) પાપ્રભ છઠ્ઠા નમે–સાહેલડીયાં,
સુમતિ-પદમ વિશે જેહ રે–ગુણવેલડીયાં, નેઉ સહસ કેડી અયરને –સા.
અંતર જાણે એહ રે–ગુણ૦ (૧) ૧. સાગરેપમને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org