________________
१४२
શ્રી પદ્માવજયજી મ. કૃત
ભક્તિ-રસ
ચૌતર વદિ આઠમેં લિચે, સંજમ મહા–વડવીર–લાલ રે
–જગ૦ (૩) ફાગુણ વદિ ઈગ્યારસે, પામ્યા પંચમ નાણ—લાલ રે મહા વદિ તેરસે શિવ વર્યા, જેગ નિરોધ કરી ઝાણ લાલ રે
–જગ0 () ચોરાશી લાખ પૂર્વનું, જિનવર ઉત્તમ આય–લાલ રે પવિજય કહે પ્રણમતાં, વહેલું શિવસુખ થાય લાલ રે
–જગ0 (૫)
(૫૭૮) (૨૫-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(શી વિંછિયાની) શ્રી અજિત-જિનેસર વંદિ, જે ત્રિભુવન જન આધાર રે પચાસ લાખ કડિ અયરને,
અંતર આદિ-અજિત વિચાર –શ્રી. (૧) સુદ બૈશાખની તેરસે, પ્રભુ અવતરયા જગ સુખદાય રે મહા સુદિ આઠમ દિને જનમિયા
તિમ નવમી વ્રતધર થાય રે–શ્રી. (૨) એકાદશી અરજુન પક્ષની, પિસ માસની પામ્યા નાણું રે ચૌતર સુદિ પાંચમને દિને,
પામ્યા પ્રભુ શાશ્વત-ઠાણ રે–શ્રી. (૩) સાઢા ચારસેં ઉંચી ધનુષની, કાયા કંચનને વાન રે
. ૧. સાગરોપમને ૨. અજુવાળીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org