________________
C
श्री वर्द्धमानस्वामीने नमः શ્રી પદ્મવિજયજી
કૃત
સ્તવન—ચાવીશી (પહેલી)
[૨૫]
(૭૭) (૨૫–૧) શ્રી રૂષભદેવ જિન સ્તવન
(મહાવિદેહ ખેત્ર સાહામણું—એ દેશી ) જગચિંતામણિ જગદ્ગુરૂ, જત શરણ આધાર-લાલ ૨ અઢાર કાડાકોડી સાગરે, ધરમ ચલાવણહાર–લાલ રે -જગ૦ (૧) આસાઢ વિ . ચેાથે પ્રભુ, સ્વગથી લિયે અવતાર–લાલ રે ચૈતર વદિ આઠમ દિને, જનમ્યા જગદાધાર-લાલ રે -જ૧૦ (૨) પાંચસે ધનુષની દેહડી, સાવન વરણ શરીર–લાલ રે
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org