________________
શ્રી ન્યાયસાગરજી મ. કૃત
ભક્તિ રસ
(૫૫૨) (૨૩–૨૪) શ્રી મહાવીરસ્વામી જિન સ્તવન
( જરી જરકસીરી દૈારિ, હજ ટીકા ભલકા, હેા રાજ ! પ્યારે લાગા—એ દેશી)
૬૧૮
નિરખી નિરખી સાહિબકી સૂરતિ,
લેાચન કેરે લટકે હા રાજ ! પ્યારા લાગા માને ખાવાજીરી આણુ પ્યા માને દાદાજીરી આણુ—પ્યારા૦ (૧)
તુમ માની મેહે-અમીય સમાની,
મન મેલું મુખ મટકે હે રાજ—પ્યારા૦ (૨) મુજમન ભમરી પરિમલ સમરી,
ચરણકમલ જઈ અટકે હો રાજ !..પ્યારા૦ (૩) સૂતિ દીઠી મુજમન મીઠી,
પર સુર કમ વિ ખટકે હો રાજ !—પ્યારા૦ (૪) જૈન ઉવેખી ગુણીના દ્વેષી,
ત્યાંથી મુજ મન છટકે હો રાજ !—પ્યારા૦ (૫) ત્રિશલાન ક્રેન તુમ પય વંદન,
શીતલતા હુઈ ઘટકે હો રાજ !——પ્યારા (૬) ઉત્તમ-શીશે ન્યાય જગીસે,
ગુણ ગાયા ર`ગરટકે હારાજ !—પ્યારા (૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org